36 વર્ષની એક્ટ્રેસ બનવા જઈ રહી છે માતા, ટ્રોલર્સે કહ્યું લગ્ન થઈ ગયા છે તમારા ?
Arrow
36 વર્ષીય અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ હિન્દી અને દક્ષિણ સિનેમાની જાણીતી અભિનેત્રી છે.
Arrow
આ દિવસોમાં બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝ તેની પ્રેગ્નન્સી ફેઝ એન્જોય કરી રહી છે. ટૂંક સમયમાં અભિનેત્રી તેના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે.
Arrow
ઇલિયાના ડી'ક્રૂઝે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
Arrow
અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે સુંદર મરૂન બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે.
Arrow
ઇલિયાના ડીક્રુઝની પ્રેગ્નન્સીને હવે 9 મહિના પૂરા થઈ ગયા છે અને તે આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને ઘણી ચર્ચામાં છે.
Arrow
ટ્રોલર્સે ઇલિયાના ડીક્રુઝને સવાલ કરી રહ્યા છે કે, તેમના લગ્ન ક્યારે થશે. ત્યારે એક વ્યક્તિએ કહ્યું કે તમારા લગ્ન થઈ ચૂક્યા છે?
Arrow
ઘણા લાંબા સમય બાદ ઇલિયાના ડીક્રુઝ પોતાના પાર્ટનરને ફેન્સ સામે લઈ આવી છે. તેમણે કહ્યું હતું કે તે ડિનર ડેટ પર છે. કપલને જોઇ ફેન્સ ખૂબ જ ખુશ હતા.
Arrow
જોકે ઇલિયાના ડીક્રુઝે પોતાના પાર્ટનર અંગે કોઈ ખુલાસો નથી કર્યો. તે શું કરે છે તે કોણ છે આ અંગે કશું જ જણાવ્યું નથી
Arrow
આ સ્ટાર્સ સાથે જોડાઈ ચૂક્યું છે કૃતિ સેનનનું નામ
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ