82 વર્ષનો એક્ટર ચોથી વખત પિતા બનશે, 53 વર્ષ નાની છે ગર્લફ્રેન્ડ

અમેરિકન એક્ટર અને ફિલ્મમેકર આલ્ફ્રેડો જેમ્સ ઉર્ફે અલ પસીનો 82 વર્ષે પિતા બનવાનો છે.

રિપોર્ટ મુજબ 82 વર્ષનો એક્ટરને 29 વર્ષની ગર્લફ્રેન્ડ છે, જેનું નામ નૂર અલ્ફાલ્લાહ છે.

નૂર અલ્ફાલ્લાહ 8 મહિનાની પ્રેગ્નેન્સીમાં છે અને જલ્દી જ બાળકને જન્મ આપવાની છે. 

અલ પસીનો અને નૂરના રિલેશનની વાત એપ્રિલ 2022માં સામે આવી હતી.

બંને કોરોના સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, હવે બંનેએ પોતાના સંબંધને કન્ફર્મ કર્યો છે.