73 વર્ષના એક્ટર પાસે નથી કામ, કરિયર બર્બાદ થતા કહ્યું- આમિર ખાને મને...
'શેરની', 'દબંગ 3' અને 'રેસ 3' જેવી મોટી ફિલ્મોમાં કામ કરવા છતાં 73 વર્ષના શરત સક્સેનાને ઈન્ડસ્ટ્રીમાં કામ ઓછું મળે છે.
શરત વર્ષ 1998માં ફિલ્મ 'ગુલામ'માં જોવા મળ્યા હતા. આ બાદ તેમના કરિયરમાં ધીમે-ધીમે બ્રેક લાગવાનું શરૂ થઈ ગયું.
હકીકતમાં આમિર ખાને જ આ ફિલ્મ માટે શરતનું નામ સજેસ્ટ કર્યું હતું. ફિલ્મ ફ્લોપ રહી પરંતુ શરતે સારું કામ કર્યું હતું.
ફિલ્મ બાદ શરતના કરિયરનો ગ્રાફ પડવા લાગ્યો. Rajshri Unpluggedમાં તેમણે જણાવ્યં કે, ઈન્ડસ્ટ્રીએ મને શટ ડાઉન કરી નાખ્યો.
'મને તે સમયે એવું કામ ન મળ્યું, જેનો હું હકદાર છું. મારી લાઈફની આ મોટી ટ્રેજેડી રહી છે કે મેં તે ફિલ્મમાં કામ કર્યું.'
ખાસ છે કે શરત સક્સેના ઉપરાંત ફિલ્મમાં રાની મુખર્જી અને દીપક તિજોરી પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા.
યુ-ટ્યુબથી ચમકી સીમા-સચિનની કિસ્મત, અત્યાર સુધીમાં કેટલી કમાણી થઈ?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ