આ વર્ષે થિયેટર્સમાં આ 7 ફિલ્મોનો રહેશે દબદબો, સાતમી ફિલ્મમાં તો જોવા મળશે 5 દિગ્ગજ એક્ટર્સ
2024માં અક્ષય કુમાર, અજય દેવગણ, આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂરની શાનદાર ફિલ્મો રિલીઝ થશે.
આજે અમે તમને વર્ષ 2024માં રિલીઝ થનારી કેટલીક મોસ્ટ અવેટેડ ફિલ્મો વિશે જણાવીશું.
બડે મિયાં છોટે મિયાંઃ આ 1998માં આવેલી ગોવિંદા અને અમિતાભ બચ્ચનની ફિલ્મની રીમેક છે. જેમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રૌફ જેવા મળશે.
ફાઈટર: આ વર્ષે દેશભક્તિ અને વીરતા જેવી થીમની સાથે 'ફાઈટર' ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં ઋતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર છે.
સ્ત્રી 2: રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂરની હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2'આ વર્ષે ઓગસ્ટ મહિનામાં રિલીઝ થશે.
ધ ક્રુઃ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા અભિનીત આ ફિલ્મમાં તબ્બુ, કરીના કપૂર અને કીર્તિ સેનન જેવા મળશે. ફિલ્મ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
મેરી ક્રિસમસ: કેટરિના કૈફ અને વિજય સેતુપતિ અભિનીત આ રહસ્યમય થ્રિલર ફિલ્મ 12 જાન્યુઆરીએ રિલીઝ થશે.
વેલકમ ટુ ધ જંગલઃ "વેલકમ" સિરીઝની આ ત્રીજી ફિલ્મમાં અક્ષય કુમાર ફરી એકવાર જોવા મળશે. તે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે.
સિંઘમ અગેઇનઃ આ ફિલ્મમાં આ વખતે અજય દેવગણ, અક્ષયકુમાર અને રણબીરસિંહની સાથે દીપિકા પાદુકોણ અને ટાઈગર શ્રોફ પણ જોવા મળશે.
તમારા નામે કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ? આ રીતે જાણી લો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ