64 વર્ષની એક્ટ્રેસે પહેર્યો ટાઈટ શોર્ટ ડ્રેસ, યુઝર્સે કહ્યું, ઉંમરની તો શરમ રાખો
નીના ગુપ્તા 64 વર્ષે પણ ફિટનેસ ટકાવી રાખી છે, જેટલી સારી તે એક્ટ્રેસ છે, એટલી જ સારી તેની ફેશન સેન્સ છે.
ગત રાત્રે નીના ગુપ્તા બ્લેક શોર્ટ ડ્રેસ અને હાઈ બૂટમાં જોા મળી. જોનારા ફેન્સ પણ એકવાર તો ઓળખી ન શક્યા.
એક્ટ્રેસને જોનારા લોકો ફરી ફરીને તેને જોવા મજબૂર બન્યા. માથાથી પગ સુધી તે સ્ટનિંગ લાગી રહી હતી.
જોકે કેટલાક ફેન્સને એક્ટ્રેસની ફેશન સેન્સ પસંદ ન આવી અને તેને ટ્રોલ કરી રહ્યા છે. તો કોઈએ વખાણ કર્યા.
એક ફેને લખ્યું- ખુશી છે કે નીના ગુપ્તાને લોકોના વિચારોનો ફરક નથી પડતો. કોઈએ તેને સ્ટનિંગ અને સુંદર કહી.
ટ્રોલર્સે લખ્યું- આટલા ટૂંકા ડ્રેસ તો જવાનીમાં પણ નહીં પહેર્યા હોય, તો હવે ઘડપણમાં કેમ પહેરો છો.
NEXT:
આ વિલનની 'દીવાની મસ્તાની' હતી દીપિકા પાદુકોણ, લિસ્ટમાં નથી રણબીર-રણવીર
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ