60 વર્ષના ટીન બોયને ડેટ કરવા અંગે શું બોલી યંગ બિઝનેસવુમન

32 વર્ષની ખ્યાતનામ બિઝનેસ વુમન 60 વર્ષના બોયફ્રેંડ સાથે રિલેશનમાં છે એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાના મનની વાત કરી હતી. 

મહિલાએ કહ્યું ઉંમર માત્ર એક નંબર છે,મારો પાર્ટનર આજે પણ યુવાનોને શરમાવે તેવો યંગ અને એનર્જેટિક છે

32 વર્ષની કેટી ડેડઝી 60 વર્ષના નિક નોલ્સન સાથે રિલેશનમાં છે, બંન્ને સાથેને સાથે જોવા મળે છે

જો કે ટ્રોલર્સની પરવાહ વગર બંન્ને પોતાની લાઇફને ભરપુર એન્જોઇ કરી રહ્યા છે.

બ્રિટનના નિક નોલ્સન એક ટીવી પ્રેઝન્ટર અને કેટી એક બિઝનેસવુમન છે.

કેટીએ મીડિયાને જણાવ્યું કે અમારા બંન્નેના અલગ ઘર છે અને સ્વતંત્રતા જ અમારા સંબંધનું રહસ્ય છે

કેટીને એક પુત્રી છે જ્યારે નિકને અલગ અલગ ત્રણ લગ્ન બાદ ચાર સંતાનો છે

નિકનો સૌથી નાનો પુત્ર અને કેટી બંન્ને મિત્ર હતા અને કેટી ઘરે આવતી જતી રહેતી હતી

કેટીની આવન જાવન દરમિયાન બંન્નેનો સંપર્ક થયો અને કેટી નિકના પ્રેમમાં પડી ગઇ

નિક 2016 માં જ પોતાની પત્ની સાથે છુટાછેડા બાદ 2020 માં 27 વર્ષની એમિલી હોલિનનને ડેટ કરી રહ્યા હતા

એમિલિ સાથે બ્રેકઅપ બાદ સપ્ટેમ્બર 2021 માં કેટી સાથે રિલેશનમાં આવ્યા હતા. 

વધુ વાંચો