58 વર્ષના એક્ટરે કર્યા બીજા લગ્ન, હવે હનીમૂન પર જવાની તૈયારીમાં
ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર રોનિત રોય બીજા લગ્નને લઈને ચર્ચામાં છે. 58 વર્ષે એક્ટરે પત્ની સાથે ફરી સાત ફેરા લીધા.
લગ્નની 20મી એનિવર્સરી પર રોનિત ફરી દુલ્હો બન્યા અને પત્ની નીલમ સાથે ફરી લગ્નની તમામ વિધિ કરી હતી.
રોનિત-નીલમના લગ્નમાં તેમને બે જનાન દીકરા અને પરિવારજનો પણ જોડાયા હતા. લગ્નની તસવીરો સામે આવી છે.
પત્ની સાથે ફરી લગ્ન કર્યા બાદ રોનિત હવે હનીમૂન પર જવાના પ્લાનિંગમાં લાગી ગયો છે.
ઈટાઈમ્સ સાથે વાતચીતમાં રોનિતે કહ્યું- સારું લાગી રહ્યું છે. હવે અમને ફરી એકવાર હનીમૂન પર જવાની તક મળી છે.
મારી પત્નીની ફેવરિટ જગ્યા અમ્સ્ટર્ડમ અને ગસ્તાદ છે. હનીમૂન પર જવાની વાત થોડી નાદાન લાગી શકે છે.
પરંતુ અમે પાછલા વર્ષોમાં બાળકો વિના ક્યારેય એકલા ટ્રાવેલ કર્યું નથી.
પહેલવાનોના અખાડામાં કુસ્તી કરતા દેખાયા રાહુલ ગાંધી, સામે આવ્યો VIDEO
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ