35 વર્ષ પૂર્ણઃ ઈંડસ્ટ્રીમાં સલમાન ખાને કર્યું 'રાજ', કહ્યું- 35 દિવસની જેમ...
Arrow
@Instagram
બોલીવુડના ભાઈજાન, સલમાન ખાને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં 35 વર્ષ પુરા કરી લીધા છ
ે. તેના ફેંસ માટે આનાથી મોટી કઈ વાત હોય.
Arrow
આ વાતનો ઉત્સવ મનાવતા સલમાને ખુદનો એક વીડિયો શેર કર્યો છે.
Arrow
આ વીડિયોમાં સલ્લૂએ પોતાની અત્યાર સુધીની રિલીઝ થયેલી ફિલ્મોના કેટલાક સીન
્સ નાખ્યા છે અને એક કોલાજ બનાવ્યો છે.
Arrow
તે સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે- 35 વર્ષ 35 દિવસની જેમ ક્યાં વીતી ગયા
ખબર ના પડી. આપના આટલા પ્રેમ માટે આભાર.
Arrow
વીડિયોમાં જોઈ શકાય છે કે 'મેને પ્યાર કિયા'થી લઈને 'બજરંગી ભાઈજાન' સહિતન
ા ઘણી ફિલ્મોના સીન્સ તેમાં શામેલ છે.
Arrow
ફેંસે પોતાના ભાઈજાન પર જોરદાર પ્રેમ વરસાવ્યો છે. એક ફેને લખ્યું કે આપ ક
િંગ છો સલ્લૂ ભાઈ. તમારા જેવું કોઈ ન્હોતું, ના હશે ના હોઈ શકે.
Arrow
આપને જણાવીએ કે, સલમાન ખાનના આ વીડિયો પર અત્યાર સુધી એક મિલિયનથી વધારે લ
ાઈક્સ આવી ચુકી છે.
Arrow
વર્કફ્રંટની વાત કરીએ તો સલમાન જલ્દી જ 'ટાઈગર 3'માં કેટરીના કૈફ સાથે સ્ક
્રીન પર દેખાવાનો છે.
Arrow
સુશાંત સિંહ રાજપૂતના ઘરની કરોડોમાં ડીલ, અદા શર્માએ ખરીદી અંગે કહ્યું સત્ય
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!