56 વર્ષની એક્ટ્રેસનું બિકિની ફોટોશૂટ, હોટનેસ જોઈને યુઝર્સ દિલ હારી ગયા

હોલિવૂડ એક્ટ્રેસ સલમા હાયેક પોતાના નવા બિકિની ફોટો શેરથી સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે.

અમેરિકામાં નેશનલ બિકિની ડે મનાવાઈ રહ્યો છે, એવામાં સલમાએ બિકિની ફોટો શેર કર્યા છે.

ફોટોમાં એક્ટ્રેસ પૂલમાં ઊભા રહીને પોઝ આપી રહી છે, 'કેપ્શનમાં લખ્યું છે, હેપ્પી નેશનલ બિકિની ડે.'

સલમાએ આગળ લખ્યું, 'તમે વિશ્વાસ નહીં કરો બિકિની આ દુનિયામાં માત્ર 77 વર્ષ પહેલા આવી હતી, આશા રાખું કે લોકો તેને બેન નહીં કરે'.