50 વર્ષની મલાઈકાએ લીધી શોલ્ડર મસાજ, ટ્રોલર્સ બોલ્યા- અર્જુન નારાજ થઈ જશે
મલાઈકા અરોરા 50 વર્ષની ઉંમરે પણ પોતાની સુંદરતા અને ફિટનેસથી લાખો ફેન્સના દિલો પર રાજ કરે છે.
મલાઈકા અરોરા 50 વર્ષની ઉંમરે પણ પોતાની સુંદરતા અને ફિટનેસથી લાખો ફેન્સના દિલો પર રાજ કરે છે.
વીડિયોમાં જોઈ શકાય છે મલાઈકા સૂતી છે અને એક ઓર્થો સર્જન તેને શોલ્ડર મસાજ આપી રહ્યો છે.
આ મસાજ પીડામાંથી રાહત માટે આપવામાં આવે છે. મસાજ બાદ મલાઈકા પણ રિલેક્સ જોવા મળી રહી છે.
એક્ટ્રેસને આ હાલતમાં જોઈને ફેન્સ પરેશાન થઈ રહ્યા છે અને તેના ખબર અંતર પૂછી રહ્યા છે.
Credit: @doctor.elmasri
પરંતુ ઘણાએ ટ્રોલ કરતા લખ્યું- અર્જુન કપૂર નારાજ થઈ જશે.
ક્યારેક 12000 કરોડના માલિક હતા, આજે ભાડાના ઘરમાં રહે છે આ ઉદ્યોગપતિ!
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!