49 વર્ષની મલાઈકા અરોરાનું અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું? ટી-શર્ટથી મળી હિંટ
લવ બર્ડ્સ મલાઈકા અને અર્જુન સતત ચર્ચામાં રહે છે. હવે બંનેના બ્રેકઅપની ખબર સામે આવી રહી છે.
ખબર છે કે મલાઈકા અને અર્જુન અલગ થઈ ગયા છે. હવે એક્ટર કુશા કપિલાને ડેટ કરી રહ્યો છે.
મલાઈકા અરોરાની ટી-શર્ટ પર બ્રેકઅપની હિંટ જોવા મળતા અનેક ચર્ચા થઈ રહી છે.
આ ટી-શર્ટ પર લખ્યો છે, 'લેટ્સ ફોલ અપાર્ટ'. મતલબ ચાલો છૂટા પડી જઈએ. જેને બ્રેકઅપનો ઈશારો મનાય છે.
અટકળો લગાવાઈ રહી છે કે મલાઈકા બ્રેકઅપની અફવાને પોતાના ટી-શર્ટથી કન્ફર્મ કરી રહી છે.
બીજી તરફ કુશા કપિલાએ અર્જુન કપૂર સાથે અફેરની વાતને અફવા ગણાવી છે.
એક સાથે શરમાતા દેખાયા તમન્ના અને વિજય, ફેંસે કહ્યું- 'જોડી હિટ છે'
આગલી ગેલેરી:
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ