ss 4

48 વર્ષે દુલ્હન બનશે ઋત્વિકની Ex વાઈફ? બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક થઈ

logo
ss 5

સુઝૈન ખાન બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે ડ્રીમ લાઈફ જાવી રહી છે. સુઝૈન ઘણીવાર અર્સલાન સાથે જોવા મળી છે.

logo
ss 6

સુઝૈન ખાને પોતાની ઈન્સ્ટ્રગ્રામ સ્ટોરીમાં ફરી એકવાર અર્સલાન સાથેની તસવીર શેર કરી છે.

logo
ss 1

ફોટોમાં 48 વર્ષની સુઝૈન ખાન ગોલ્ડન અને વ્હાઈટ લહેંગામાં દુલ્હન જેવી દેખાઈ રહી છે.

logo
ss 3

તો અર્સલાન ગોની બ્લેક સૂટમાં ખૂબ હેન્ડસમ લાગી રહ્યો છે. બંનેની કેમેસ્ટ્રી શાનદાર છે.

logo
ss 7

અર્સલાન સાથે તસવીર શેર કરતા સુઝૈને લખ્યું- LOML તેનો મતલબ, 'Love of my life.'

logo
ss 2

અર્સનાલ અને સુઝૈનનો આવો પ્રેમ જોઈને ફેન્સ હવે તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

logo

37 વર્ષની એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે ચોરી છુપી લગ્ન કરી લીધા? એક ભૂલથી ખુલી ગયું સિક્રેટ

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો