ફ્લોપ થઈ ફિલ્મો આઈટમ સોન્ગ કરીને કર્યો ગુજારો, કરિયરને લઈને ડરી ગઈ હતી અભિનેત્રી
Arrow
@Instagram
પોતાની જનરેશનની મોસ્ટ ટેલેંટેડ એક્ટ્રેસમાં શામેલ શિલ્પા શેટ્ટીએ પણ કરિ
યરમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે.
Arrow
હિન્દી ફિલ્મ જગતમાં એક્ટ્રેસનું ઘણું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. શિલ્માન
ા કરિયરમાં એક ભયાનક ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો.
Arrow
આ સ્તર પર તેની દરેક ફિલ્મો જાણે ફ્લોપ થઈ રહી હતી. સર્વાઈવલ માટે તેણે આઈ
ટમ સોન્ગ્સ કરવા પડ્યા હતા.
Arrow
શિલ્પાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મારી લાઈફમાં પર્સનલી અને પ્રોફેશનલી
લો પોઈંટ્સ આવ્યા હતા.
Arrow
'તે સમયે હું મેક અપ કરતા શીખી, ખુદને સારી રીતે બનાવવામાં લાગ્યા હતા.'
Arrow
'મેં યુપી બિહાર સોન્ગ સાઈન કર્યું. ધડકન બનવાથી પણ ઘણા વર્ષો થઈ રહ્યા હત
ા.'
Arrow
શિલ્પાએ પોતાના કરિયરમાં ઘણા ચાર્ટબસ્ટિંગ આઈટમ સોંગ્સ કર્યા અને દરેક સ્ત
રે લોકોએ તેને પસંદ કરી હતી.
Arrow
શિલ્પાએ કહ્યું કે મારી ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી પણ આઈટમ સોંગ્સથી મને પોપ
્યુલારિટી મળી. આજે હું જ્યાં છું તે આ સોંગ્સને કારણે.
Arrow
ફેમસ સિંગરની પત્ની એવા કપડા પહેરીને રોડ પર નીકળી કે લોકોએ માથું પકડી લીધું...
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ