9 વર્ષની દીકરી, લગ્નના 14 વર્ષ બાદ પતિથી અલગ આ અભિનેત્રી
Arrow
'ખલ્લાસ ગર્લ' તરીકે પ્રખ્યાત ઈશા કોપીકરે તેના પતિથી છુટાછેડા લઈ લીધા છે
ઈશા કોપીકર એક ભારતીય અભિનેત્રી, મોડલ અને રાજકારણી છે
તેમણે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે
છુટાછેડા અંગે હજુ સુધી અભિનેત્રીએ કાંઈ સ્પષ્ટ કર્યું નથી
ઈશાના હોટેલિયર ટીમ્મી નારંગ સાથે 29 નવેમ્બર 2009ના રોજ લગ્ન થયા હતા
લગ્નના 14 વર્ષ અભિનેત્રીએ તેના પતિ ટીમ્મી નારંગથી અલગ થવાનો નિર્ણય કર્યો
બંનેને રિયા નામની 9 વર્ષની દીકરી પણ છે
જેની સંભાળ રાખવાની જવાબદારી ઇશાએ લીધી છે
7 વર્ષ મોટા એક્ટરના પ્રેમમાં રશ્મિકા! કરવા જઈ રહી છે સગાઈ, મળી મોટી હિંટ!
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!