varun dhawan લગ્નના 3 વર્ષ બાદ બનશે પિતા, ફોટો શેર કરી આપી ખુશખબરી

બોલિવૂડ એક્ટર વરુણ ધવન ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે

અભિનેતાના ઘરે એક નવો મહેમાન આવવાનું છે, પત્ની નતાશા દલાલ પ્રેગ્નેટ છે

વરુણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે

ફોટોમાં વરુણ પત્ની નતાશાના બેબી બમ્પને કિસ કરતો જોવા મળી રહ્યો છે

એક્ટરની પોસ્ટ પર સેલેબ્સ અને ફેન્સ અભિનંદનનો પાઠવી રહ્યા છે

થોડા અઠવાડિયા પહેલા જ નતાશા અને વરુણના લગ્નને 3 વર્ષ પૂરા થયા

વરુણ અને નતાશા બાળપણના મિત્રો છે. બંનેએ જાન્યુઆરી 2021માં લગ્ન કર્યા