પરિવારની તરફથી 34 વર્ષના એક્ટર પર લગ્નનું દબાણ, કહ્યું- તેમને ફક્ત પૌત્ર-પૌત્રી...
Arrow
@Instagram
સાઉથ સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા પોતાની ફિલ્મ 'ખુશી'ના પ્રમોશનમાં વ્યસ્ત
છે. ફિલ્મમાં તે સામંથા સાથે રોમાંસ કરતો દેખાશે.
Arrow
મીડિયા ઈંટરેક્શન્સ દરમિયાન વિજય કહે છે કે, તે જલ્દી લગ્ન કરવાનો છે. ફેં
સ વચ્ચે આ વાત સાંભળી હલચલ મચી ગઈ છે.
Arrow
અહેવાલોનું માનીએ તો વિજય, રશ્મિકા મંદનાને ડેટ કરે છે. બંનેએ એક બીજાને પ
ોતાના પરિવાર સંગ મેળાપ કરાવ્યો હતો. જેના પર 'ઓકે' મહોર લાગી ચુકી છે.
Arrow
જોકે એક્ટર કે એક્ટ્રેસ તરફથી આવી કોઈ કન્ફરમેશન હજુ જાહેર કરવામાં આવી નથ
ી.
Arrow
હાલમાં જ એક ફ્રેશ ઈંટરવ્યુમાં વિજયે કહ્યું કે તેના પેરેંટ્સ તેને લગ્નનુ
ં દબાણ કરી રહ્યા છે, એક્ટરની માતા પૌત્ર-પૌત્રી ઈચ્છે છે.
Arrow
વિજયે કહ્યું કે હું માતાની ઈચ્છા પુરી કરવા માગું છું. સાથે જ તેમની ખુશી
ઈચ્છું છું પણ હું લગ્ન કરવામાં થોડું ડિલે કરી રહ્યો છું.
Arrow
જોકે વિજયે એ નથી કહ્યું કે તે લગ્ન કરવામાં ડિલે કેમ કરી રહ્યો છે. તથા ત
ેની શરતો શું છે?
Arrow
એક સાથે શરમાતા દેખાયા તમન્ના અને વિજય, ફેંસે કહ્યું- 'જોડી હિટ છે
'
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!