તૂટ્યા છ વર્ષના લગ્ન, છૂટા છેડાના ગમમાં એક્ટ્રેસ, બોલી- 2 મહિના થયા પણ ટ્રોલર્સ...

Arrow

@Instagram

એક્ટ્રેસ કુશા કપિલા આજકાલ પોતાની બે ફિલ્મોના પ્રમોશન્સમાં બિઝી ચાલી રહી છે. પહેલી 'થેંક્યૂ ફોર કમિંગ' અને બીજી શિલ્પા શેટ્ટી સંગ 'સુખી'

Arrow

કુશા આમ તો પ્રાઈવેટ જોબ કરતી હતી પણ ધીમે ધીમે તેણે ક્રિએટીવ અને મજાકિયા વીડિયો બનાવવાના શરૂ કર્યા.

Arrow

જે પછી કુશાને 'પ્લાન એ પ્લાન બી', 'ઘોસ્ટ સ્ટોરીઝ' અને 'મસાબા મસાબા' જેવી વેબસીરીઝમાં કામ કરવાની તક મળી હતી.

Arrow

જોકે બીજી બાજુ પર્સનલ લાઈફમાં ભારે ચેલેન્જીંસ આવી રહ્યા હતા. છ વર્ષના લગ્ન પછી પતિ સાથે તેના છૂટાછેડા થઈ ગયા છે.

Arrow

જોરાવર અહલૂવાલિયા સાથે કુશાએ લવ મેરેજ કર્યા હતા પણ પછી બંને છૂટા થયા. તેના અલગ થવાને 2 મહિના થઈ ગયા છે પણ લોકો તેને હજુ ટ્રોલ કરી રહ્યા છે.

Arrow

ટ્રોલર્સથી કંટાળી એક્ટ્રેસે રિએક્શન આપ્યું કે લોકો જે રીતે ગંદી કમેંટ્સ મારા પ્રોફાઈલ પર કરે છે તેમાંથી એક પણ મારા કામથી જોડાયેલું નથી.

Arrow

'હું ઘણીવાર વિચારું છું કે ખુદને ડિફેંડ કરતા એક આર્ટીકલ લખીશ, મીડિયાના કેટલાક સેક્શન્સને ટ્રોલ કરીશ પણ પછી વિચારું છું કે હું કેટલી પ્રીવલેઝ્ડ છું.'

Arrow

'મારી પાસે કેટલા લોકો છે જે મને ટેકો કરે છે, સોલિડ ફેમિલી છે, દોસ્તો છે, સોશ્યલ સર્કલ મારું કેટલું સારું છે. હું ખુદને ભાગ્યશાળી માનું છું.'

Arrow

આપને જણાવી દઈએ કે કપિલાના જ્યારે છૂટાછેડા થયા ત્યારે તેનું નામ અર્જુન કપૂર સાથે પણ જોડવામાં આવ્યું હતું. કહેવાય છે કે મલાઈકાથી અર્જુનનું બ્રેકઅપ થઈ ચુક્યું છે.

Arrow

એડલ્ટ સીરિઝમાં કામ કર્યું, Big Bossથી મળી ફેમ, હવે શું કહી રહી છે એક્ટ્રેસ?

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો