Wamiqa-7

'રાતોરાત ફિલ્મથી કઢાઈ, સ્ટરાકિડના કારણે રિપ્લેસ થઈ' એક્ટ્રેસ થઈ ગુસ્સે

logo
wamiqa-gabbi-wiki-biography

વામિકા ગબ્બી આજકાલ પોતાની વેબ સીરિઝ 'ચાર્લી ચોપરા' અને ફિલ્મ 'ખૂફિયા'ને લઈને ચર્ચામાં છે.

logo
aa 3

હાલમાં એક ઈન્ટરવ્યૂમાં વામિકાને પૂછાયું કે તેની સાથે ક્યારેય એવું થયું છે કે સ્ટાર કિડ માટે તેને રિપ્લેસ કરાઈ હોય?

logo
Wamiqa-Gabbi-without-makeup-pics-are-too-hot_2-819x1024

જવાબમાં તેણે કહ્યું- ઘણીવાર થયું છે. પરંતુ એકવાર મને ખોટું લાગ્યું હતું કારણ કે મારી જગ્યા કોઈ સ્ટારકિડે લઈ લીધી હતી.

logo
0ab3dbd1981331a6d4f835ced08259a8

'મેં ફિલ્મ સાઈન કરી લીધી પછી અચાનક મેકર્સને મને ફોન આવ્યો કે તું ના આવતી અમે કોઈ બીજાને ફાઈનલ કરી લીધા છે.'

logo
aa 2

'પછી તે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મેં જોયું કે સ્ટારકિડ તેમાં દેખાઈ રહી હતી. મારા મનમાં આવ્યું કે તેના કારણે જ મને કઢાઈ.'

logo
aa 1

'મેકર્સે ટેલેન્ટ ન જોયું પણ સ્ટારકિડ જોઈ. ત્યારે મને લાગ્યું ઈન્ડસ્ટ્રીમાં આ આગળ પણ મારી સાથે થશે. એટલે હું તૈયાર થઈ ગઈ.'

logo

'શેરવાની તૈયાર રાખો...' શું લગ્ન કરવા જઈ રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી? 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો