બોલિવૂડની આ એક્ટ્રેસના પ્રેમમાં હતો ગોવિંદા, સુનિતા સાથે સગાઈ તોડવાનો હતો
બોલિવૂડ એક્ટર ગોવિંદાની ઘણી એક્ટ્રેસ સાથે રિલેશનશીપની ચર્ચાઓ ઉઠી હતી.
ગોવિંદાનું સૌથી વધુ નામ નીલમ કોઠારી સાથે જોડાયું હતું.
જોકે એક્ટરે પોતાની બાળપણની ફ્રેન્ડ સુનિતા આહુજા સાથે સગાઈ કરી લીધી હતી.
ગોવિંદા અને નિલમ સાથે 14 હિટ ફિલ્મો આપી હતી. ગોવિંદા પોતાના જોક્સ પર નીલમને હસાવતા.
આ વચ્ચે બંનેમાં મિત્રતા થઈ અને ગોવિંદા એક્ટ્રેસને દીલ આપી બેઠા.
ગોવિંદાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારી સગાઈ સુનિતા સાથે થઈ ગઈ હતી. હું હંમેશા તેને નીલમ જેમ બનવા કહેતો હતો.
એક દિવસ ગોવિંદા અને સુનિતા વચ્ચે લડાઈ થતા સગાઈ તૂટતા તૂટતા રહી ગઈ.
ગોવિંદાએ કહ્યું હતું, જો સગાઈ તૂટી ગઈ હોત તો હું નીલમ સાથે લગ્ન કરી લેત.
NEXT:
ઉર્ફી જાવેદ ફરી ચર્ચામાં, પ્લાસ્ટર ઓફ પેરિસનું બનેલ બ્લાઉઝ પહેરી પહોંચી ફંક્શનમાં
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ