By Niket Sanghani
ગૌતમ અદાણીને આપવામાં આવી z+ સુરક્ષા, હુમલાની છે આશંકા
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીને સરકારે Z શ્રેણીની સુરક્ષા આપી છે
Arrow
ગૌતમ અદાણીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે જે હેઠળ કુલ 33 સુરક્ષા ગાર્ડ તૈનાત રહેશે
Arrow
ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો બિઝનેસ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વિકસ્યો છે
Arrow
એશિયાના સૌથી અમીર વ્યક્તિ હોવા ઉપરાંત ગૌતમ અદાણી વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે
Arrow
ફોર્બ્સની રિયલ ટાઈમ લિસ્ટ મુજબ ગૌતમ અદાણીની નેટવર્થ $129.1 બિલિયન છે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
જૂની કાર SCRAP કરાવવા અને નવી કાર ખરીદવા પર કેટલું ડિસ્કાઉન્ટ મળે? જાણો વિગતો
Nexon EVની ટક્કરમાં આવી રહી છે ઈલેક્ટ્રિક કાર! 11 સપ્ટેમ્બરે થશે લોન્ચ
541 KM રેન્જ... 15 મિનિટમાં ચાર્જ! માર્કેટમાં આવી રહી છે 7-સીટર ઈલેક્ટ્રિક SUV
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?