Screenshot 2024 06 02 174933

શું 4 જૂને બંધ રહેશે શેર બજાર? આ રહ્યો જવાબ

image
Screenshot 2024 06 02 174956

શું ચૂંટણી પરિણામના દિવસે એટલે કે 4 જૂનના રોજ શેર બજાર બંધ રહેશે? આ સવાલ મોટાભાગના રોકાણકારોના મનમાં ચાલી રહ્યો છે. 

share market 2

આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે જે દિવસે દેશના કોઈભાગમાં મતદાન થયું હતું, ત્યાંની બેંકો બંધ રહી હતી. 

share market stock market NSE BSE NIFTY

ખાસ વાત તો એ છે કે જે દિવસે મુંબઈમાં મતદાન થયું હતું. તે દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પણ બંધ રહ્યું હતું. 

શેર બજારમાં અઠવાડિયામાં બે દિવસની રજા હોય છે. જેમાં રવિવાર સિવાય શનિવાર પણ સામેલ છે.

શનિવાર અને રવિવાર સિવાય શેર બજારનું એક બેંક હોલિડે લિસ્ટ છે, ત્યારે શેર બજાર બંધ રહેશે.

જૂન મહિનાની વાત કરીએ તો શનિવાર અને રવિવાર સિવાય 17 જૂને બકરી ઈદના દિવસે પણ શેર બજાર બંધ રહેશે.

15 અને 16 જૂને શનિવાર અને રવિવારના કારણે બજાર બંધ રહેશે અને 17 જૂને બકરી ઈદના કારણે શેર બજાર બંધ રહેશે. 

4 જૂનના મંગળવાર છે. તે દિવસે કોઈપણ તહેવાર નથી. આવી સ્થિતિમાં તે દિવસે શેર બજાર ખુલ્લુ રહેશે.