વિશ્વના 5 સૌથી ધનિક દેશ, શું ભારત પણ છે સામેલ?
વિશ્વના 5 સૌથી ધનિક દેશ કયા છે? આ લિસ્ટમાં અમે GDP પ્રમાણે જણાવીશું કે કયા દેશોની પાસે સૌથી વધારે પૈસા છે.
અમેરિકાઃ સૌથી ધનિક દેશોમાં પહેલા નંબર પર USA છે. જેની GDP 26,854 બિલિયન ડોલર છે. તો પ્રતિ વ્યક્તિની આવક 80,030 ડોલર છે.
ચીનઃ બીજા નંબર પર સૌથી ધનિક દેશ ચીન છે. તેની અર્થવ્યવસ્થા 19,734 બિલિયન ડોલર છે.
જાપાનઃ જીડીપી મામલે જાપાન ત્રીજા નંબર પર છે. 4,410 અબજ ડોલર તેની જીડીપી છે.
જર્મનીઃ જર્મનીની અર્થવ્યવસ્થા નિકાસ પર નિર્ભર કરે છે. વિશ્વમાં જર્મની મિશોનો, ગાડીઓ અને કેમિકલ વેચે છે. તેની અર્થવ્યવસ્થા 4,430 અબજ ડોલર છે.
ભારતઃ ભારતની જીડીપી 3,730 બિલિયન ડોલરની છે. ભારત આઈટી, કૃષિ અને મેન્યુફેક્ચરિંગ જેવા ઉદ્યોગો દ્વારા કમાણી કરે છે.
આ ઈન્ટરનેશનલ ખેલાડીએ મેદાનમાં મચાવ્યું તોફાન... 43 બોલમાં 193 રન બનાવ્યા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
જૂની કાર SCRAP કરાવવા અને નવી કાર ખરીદવા પર કેટલું ડિસ્કાઉન્ટ મળે? જાણો વિગતો
Jioએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન્સ, આટલા રૂપિયા છે કિંમત
આવી રહી છે મારુતિની ઈલેક્ટ્રિક કાર! સિંગલ ચાર્જમાં 500KM દોડશે
136KM ની રેન્જ... ધાંસૂ ફીચર્સ! Chetak ઈલેક્ટ્રિક સ્કૂટર નવા અવતારમાં લોન્ચ