પહેલા 250% રિટર્ન... હવે ડિવિડન્ટ આપશે TATAની આ કંપની!
Tata Group ની કંપની ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને 1 વર્ષમાં બમ્પર રિટર્ન આપ્યું છે. જોકે તેમાં તેજી બાદ ઘટાડો પણ જોવા મળ્યો.
હવે સ્ટોક ફરી એકવાર એક્શનમાં આવી શકે, કારણ કે કંપનીએ કહ્યું કે, તે પરિણામ સાથે ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે.
કંપનીએ એ કહ્યું 24 એપ્રિલે કંપનીના બોર્ડની બેઠક મળશે. આ બેઠક પર ડિવિડન્ડ પર વિચાર કરાશે.
જો મંજૂરી મળી તો ડિવિડન્ડની પણ જાહેરાત થઈ શકે. સાથે જ કંપની માર્ચના ક્વાર્ટરના પરિણામ પણ જારી કરશે.
પહેલા કંપનીએ 12 જૂન 2023એ 48 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ વહેંચ્યું હતું.
તો આ પહેલા 2 જૂન 2022ના રોજ 55 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.
ડિસેમ્બરના ક્વાર્ટરમાં નફો પાછલા વર્ષની સરખામણીએ 54 ટકા વધારા સાથે 54 કરોડ રૂપિયા રહ્યો છે.
બુધવારે ટાટા ઈન્વેસ્ટમેન્ટના શેર 0.76 ટકા વધીને 6931 રૂપિયા પર બંધ થયા હતા.
એક મહિનામાં આ શેરમાં 25.22 ટકાનો ઘટાડો આવ્યો છે, જ્યારે 6 મહિનામાં 114.36 ટકાનો ઉછાળો આવ્યો છે.
જ્યારે ઈન્ટીમેટ સીનમાં એક્ટર-એક્ટ્રેસે હદ વટાવી, ડાયરેક્ટરે કહેવું પડ્યું- બસ કરો
Related Stories
Jioએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન્સ, આટલા રૂપિયા છે કિંમત
541 KM રેન્જ... 15 મિનિટમાં ચાર્જ! માર્કેટમાં આવી રહી છે 7-સીટર ઈલેક્ટ્રિક SUV
136KM ની રેન્જ... ધાંસૂ ફીચર્સ! Chetak ઈલેક્ટ્રિક સ્કૂટર નવા અવતારમાં લોન્ચ
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?