1 શેર પર રૂ.70 મુફત! TATAની આ કંપની આપશે ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ
માર્ચ ક્વાર્ટરના પરિણામ આવ્યા બાદ ટાટા ગ્રુપની કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી છે.
આ કંપનીએ પોતાના ઈતિહાસમાં સૌથી મોટું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. મંગળવારે કંપનીના શેર 4.03% ઘટીને 7097.50રૂ. પર હતા.
કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જાણકારી આપી છે કે નફામાં ઘટાડો થયો છે. સાથે જ કમાણીમાં પણ ઘટાડો આવ્યો છે.
Tata Elxsiએ એક શેર પર રૂ.70નું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી કંપનીએ ક્યારેય આટલું ડિવિડન્ડ નથી આપ્યું.
22 જૂને 2023એ રૂ.60.60 પ્રતિ શેર, 15 જૂન 2022માં રૂ.42.50, 17 જૂન 2021એ 24 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.
Tata Elxsiએ જણાવ્યું કે કંપનીનો નફો ચોથા ક્વાર્ટરમાં 206 કરોડથી ઘટીને 197 કરોડ રૂપિયા થઈ ગયો છે.
આ ઘટાડો ક્વાર્ટરના આધારે નોંધાયો છે. કંપનીની કમાણીની વાત કરીએ તો તે 914 કરોડથી ઘટીને રૂ.906 કરોડ રહી ગઈ છે.
આજથી વૈશાખ મહિનાની શરૂઆત, ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય
Related Stories
આવી રહી છે મારુતિની ઈલેક્ટ્રિક કાર! સિંગલ ચાર્જમાં 500KM દોડશે
541 KM રેન્જ... 15 મિનિટમાં ચાર્જ! માર્કેટમાં આવી રહી છે 7-સીટર ઈલેક્ટ્રિક SUV
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?
રક્ષાબંધન પર આકાશ-અનંત અંબાણી બહેન ઈશાને આપે છે સૌથી મોંઘી ગિફ્ટ