By Niket Sanghani 

આપણું ગુજરાત 

સુરતના વેપારીએ હર ઘર ત્રિરંગા અભિયાનને આપ્યું સમર્થન, વિના મૂલ્યે 1 લાખ ત્રિરંગા આપશે 

કાપડના વેપારીએ પોતાની શૈલીમાં ત્રિરંગા ઝુંબેશને સમર્થન આપ્યું

Arrow

Image courtesy:

 Sanjay Rathod

સાડીના બિઝનેસમેન ગોવિંદ ગુપ્તાએ 1 લાખ ત્રિરંગા મોકલવાની પ્રતિજ્ઞા લીધી 

Arrow
Arrow

સાડીના બિઝનેસમેન ગોવિંદ ગુપ્તાએ સાડીની સાથે ત્રિરંગો મોકલવા માટે ખાસ પેકિંગ બોક્સ તૈયાર કર્યા

સુરતના ટેક્સટાઇલ મિલ માલિકોને 10 કરોડનો ત્રિરંગા છાપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Arrow

સુરતના વેપારીએ હર ઘર ત્રિરંગા અભિયાનને આપ્યું અનોખી રીતે સમર્થન 

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો