આ કંપનીના રોકાણકારોના તો ભાગ્ય ખુલી ગયા, એક લાખના શેરના થયા 3 કરોડ

22 FEB 2024

Credit: INTERNET 

IT સર્વિસ મેનેજમેન્ટ કંપની ડાયનાકોન્સ સિસ્ટમ્સના શેરે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું

છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન ડાયનાકોન્સ સિસ્ટમ્સના શેર 3 થી વધીને 900 રૂપિયા પર પહોંચ્યા

કંપનીના શેરની 52 સપ્તાહની નવી ઊંચી સપાટી છે

ડાયનાકોન્સ સિસ્ટમના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 283.30 રૂપિયા છે

27 જાન્યુઆરી 2014ના રોજ કંપનીના શેર 3 રૂપિયાના સ્તર પર હતા

22 ફેબ્રુઆરી 2024ના રોજ 920 રૂપિયા પર પહોંચ્યા

કંપનીના શેરમાં અંદાજે 29700 ટકાનો વધારો થયો

છેલ્લા એક વર્ષમાં ડાયનાકોન્સ સિસ્ટમ્સના શેરમાં 130 ટકાથી વધુનો વધારો થયો

આ લેખ આપની સામાન્ય જાણકારી માટે પ્રકાશિત કરવામાં આવ્યો છે. અમે કોઈને ક્યાંય રોકાણ કરવાની સલાહ આપી રહ્યા નથી