Screenshot 2024 05 15 201846

SBIની મોટી જાહેરાત... હવે FD પર મળશે આટલું વ્યાજ

15 MAY 2024

image
Screenshot 2024 05 15 201435

દેશની સૌથી મોટી બેંક SBIએ તેના કરોડો ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે

Screenshot 2024 05 15 201449

બુધવારે સ્ટેટ બેંકે એક મોટી જાહેરાત કરી છે અને બેંકમાં FD કરનારા ગ્રાહકો માટે ઉપલબ્ધ વ્યાજ દરોમાં વધારો કર્યો છે

Screenshot 2024 05 15 201539

હવે SBIએ FD પર વ્યાજ દર 0.25 ટકાથી વધારીને 0.75 ટકા કર્યો છે

બેંકની વેબસાઈટ પર અપડેટ કરાયેલી માહિતી અનુસાર, બેંક 7 થી 14 દિવસની FD પર 3.5 ટકાથી 4 ટકા વ્યાજ આપી રહી છે.

46 થી 179 દિવસના સમયગાળા માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરવા પર, બેંક હવે ગ્રાહકને 5.5 ટકાના બદલે 6 ટકા વ્યાજ આપશે.

આ સિવાય બેંક SBI FDમાં 180-210 દિવસ માટે રોકાણ પર 6.5 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

આ સિવાય સ્ટેટ બેંકે 2 થી 3 વર્ષની ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દર 7 ટકાથી વધારીને 7.5 ટકા કર્યો છે.

SBI એ ગયા વર્ષે 27 ડિસેમ્બર, 2023 પછી પ્રથમ વખત EPF પર વ્યાજ વધાર્યું છે અને નવા દરો 15 મે, 2024 થી લાગુ કરવામાં આવ્યા છે.