Royal Enfield લાવશે 250ccની સસ્તી બાઈક! કિંમત કેટલી હશે?
દેશની પ્રમુખ પરફોર્મન્સ બાઈક નિર્માતા કંપની રોયલ એનફિલ્ડ સતત પોતાના વ્હીકલ પોર્ટફોલિયોને વિસ્તારવાના પ્રયાસમાં છે.
350 સીસી, 450 સીસી, 650 સીસી બાદ હવે કંપની 250 સીસી સેગમેન્ટમાં ઉતરી રહી છે.
ઓટોકારના રિપોર્ટ મુજબ રોયલ એનફીલ્ડ પોતાની નવી 250 સીસીની બાઈક પર કામ કરી રહી છે, જેને જલ્દી માર્કેટમાં ઉતારવામાં આવશે.
રિપોર્ટ્સ મુજબ, કંપની બાઈકને 1.50 લાખ રૂપિયાથી ઓછી કિંમતે રજૂ કર શકે છે.
હાલના સમયમાં રોયલ એનફીલ્ડની સૌથી સસ્તી બાઈક Hunter 350 ઉપસ્થિત છે.
હંટર 350ની શરૂઆતની કિંમત 1.50 લાખ રૂપિયા છે, અને તેના ટોપ મોડલની કિંમત 1.75 લાખ રૂપિયા છે.
નવી 250 સીસીની બાઈકનું વજન ઓછું હશે, ઉપરાંત તેમાં કેટલાક નવા પાર્ટ્સના ઉપયોગથી કંપની તેની કિંમત ઓછી રાખી શકે છે.
Jioનો સૌથી સસ્તો પોસ્ટપેઇડ પ્લાન, મળશે અનલિમિટેડ 5G ડેટા
Related Stories
આવી રહી છે મારુતિની ઈલેક્ટ્રિક કાર! સિંગલ ચાર્જમાં 500KM દોડશે
Nexon EVની ટક્કરમાં આવી રહી છે ઈલેક્ટ્રિક કાર! 11 સપ્ટેમ્બરે થશે લોન્ચ
541 KM રેન્જ... 15 મિનિટમાં ચાર્જ! માર્કેટમાં આવી રહી છે 7-સીટર ઈલેક્ટ્રિક SUV
રક્ષાબંધન પર આકાશ-અનંત અંબાણી બહેન ઈશાને આપે છે સૌથી મોંઘી ગિફ્ટ