150 કરોડનું ઘર જ નહીં, પરંતુ આ મોંઘી વસ્તુઓના માલિક છે રતન ટાટા

રતન ટાટાના ઈન્સ્ટાગ્રામ પર 1.2 લાખ ફોલોઅર્સ છે, જે કોઈપણ બિઝનેસમેન કરતાં સૌથી વધુ છે.

જો આપણે રતન ટાટાની સૌથી મોંઘી વસ્તુઓની વાત કરીએ તો તેમાં સૌથી પહેલું નામ આવે છે ડસોલ્ટ ફાલ્કન પ્રાઈવેટ જેટ.

રેડ ફેરારી કેલિફોર્નિયા જેની કિંમત લગભગ 2.82 કરોડ રૂપિયા છે.

Quattroporte Maserati સેડાન કારની કિંમત 2.12 કરોડ રૂપિયા છે.

HTના રિપોર્ટ અનુસાર, રતન ટાટાએ કંપની સંભાળતા પહેલા જ લેન્ડ રોવર ફ્રીલેન્ડર કાર ખરીદી હતી.

રતન ટાટાની પાસે મુંબઈના કોલાબામાં કેબિન્સ નામનો એક બંગલો છે, જેને બનાવવામાં રૂ.150 કરોડનો ખર્ચ થયો છે.

રતન ટાટાની નેટવર્થ 3,800 કરોડ રૂપિયા છે. સોર્સ- IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022

1991થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન તરીકે સેવા આપતા તેમણે ટાટા ગ્રુપની રેવેન્યૂને $100 બિલિયન  સુધી વધારી છે.

કાશ્મીરના લાલ ચોક ખાતે પ્રથમ વખત જોવા મળ્યો આવો નજારો.. 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો