By Niket Sanghani
સ્ટોક માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ઝુનઝુનવાલાએ 1985માં 5,000 રૂપિયાથી રોકાણ કરવાનો આરંભ કર્યો હતો
Arrow
Image courtesy:
Image courtesy:
હાલમાં ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ 43.39 હજાર કરોડ રૂપિયા છે.
Arrow
રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે
Arrow
વડાપ્રધાન મોદીએ રાકેશ ઝુનઝુનવાલાને શ્રદ્ધાંજલિ પાઠવી
Arrow
રાકેશ ઝુનઝુનવાલાના અંતિમ સંસ્કાર આજે સાંજે 5.30 કલાકે કરવામાં આવશે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
iPhone 16 લોન્ચ થતા પહેલા iPhone 15 Plus પર મોટું ડિસ્કાઉન્ટ, હવે કેટલી છે કિંમત?
આવી રહી છે મારુતિની ઈલેક્ટ્રિક કાર! સિંગલ ચાર્જમાં 500KM દોડશે
મુકેશ અંબાણી કેટલો પગાર લે છે? નવા રિપોર્ટમાં થયો ખુલાસો
રક્ષાબંધન પર આકાશ-અનંત અંબાણી બહેન ઈશાને આપે છે સૌથી મોંઘી ગિફ્ટ