નોકિયાએ 60 વર્ષ બાદ પોતાનો આઇકોનિક લોગો બદલ્યો
Arrow
1966 થી નોકિયાના લોગોમાં કેટલાક ફેરફારો થયા છે, પરંતુ હવે લોગો સંપૂર્ણપણે બદલાઈ રહ્યો છે.
Arrow
કંપની હવે ફરી એકવાર મોબાઈલ બિઝનેસ સિવાય નેટવર્ક બિઝનેસ પર ફોકસ કરવાની તૈયારી કરી રહી છે.
Arrow
નવો લોગો 2024 પહેલા નોકિયાની કોઈ પ્રોડક્ટ પર જોવા મળશે નહીં
Arrow
નોકિયા માત્ર સ્માર્ટફોન જ નહીં, પરંતુ 5G સાધનો પણ બનાવે છે, અને આ માટે હવે બે નોકિયા લોગો જોવા મળશે
Arrow
એક લોગો ખાસ મોબાઇલ ફોન સેગમેન્ટ માટે મૂકવામાં આવ્યો છે, જ્યારે બીજો લોગો કંપનીના અન્ય વ્યવસાયો માટે છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
Jioએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન્સ, આટલા રૂપિયા છે કિંમત
આવી રહી છે મારુતિની ઈલેક્ટ્રિક કાર! સિંગલ ચાર્જમાં 500KM દોડશે
Nexon EVની ટક્કરમાં આવી રહી છે ઈલેક્ટ્રિક કાર! 11 સપ્ટેમ્બરે થશે લોન્ચ
136KM ની રેન્જ... ધાંસૂ ફીચર્સ! Chetak ઈલેક્ટ્રિક સ્કૂટર નવા અવતારમાં લોન્ચ