અમેરિકામાં નીતા અંબાણીએ પાટણની પટોળા સાડીમાં વટ પાડી દીધો, જુઓ તસવીરો

હાલમાં PM મોદી અમેરિકામાં ખાસ સ્ટેટ વિઝિટ પર પહોંચ્યા હતા. 

આ ઈવેન્ટમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે ઘણી જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.

અમેરિકન રાષ્ટ્રપતિ કમલા હૈરિસના સ્ટેટ લંચમાં નીતા અંબાણી ગુલાબી સાડી પહેરીને પહોંચ્યા હતા.

નીતા અંબાણીની આ સાડી ગુજરાતમાં બનેલી પાટણની પ્રખ્યાત પટોળા સાડી હતી. 

આ સાડીને સાલ્વી નિર્મલ દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી.

સાડીને પારંપરિક કારીગરો દુષ્યંત પરમાર અને વિપુલ પરમાર દ્વારા ભારતીય રેશમથી બનાવાઈ હતી.