By Yogesh Gajjar
સ્વતંત્રતા દિવસે મુકેશ અંબાણીનું ઘર તિરંગાના રંગે રંગાયું
મુંબઈમાં મુકેશ અંબાણીનું ઘર એન્ટીલિયા રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું.
Arrow
એન્ટીલિયાની આસપાસના રોડ પર પણ લાઈટોથી શણગાર કરાયો.
Arrow
રંગબેરંગી રોશનીથી ઝળહળતા એન્ટીલિયાને જોવા લોકો ઉમટ્યા હતા.
Arrow
મુકેશ અંબાણીના ઘરની બહાર જ લોકો સેલ્ફી લેવા લાગ્યા.
Arrow
લોકો માટે રોડ પર કોલ્ડ ડ્રિંક અને ચોકલેટની વ્યવસ્થા કરાઈ.
Arrow
મુકેશ-અંબાણી નીતા અંબાણી પૌત્ર સાથે 15મી ઓગસ્ટ ઉજવી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
આવી રહી છે મારુતિની ઈલેક્ટ્રિક કાર! સિંગલ ચાર્જમાં 500KM દોડશે
541 KM રેન્જ... 15 મિનિટમાં ચાર્જ! માર્કેટમાં આવી રહી છે 7-સીટર ઈલેક્ટ્રિક SUV
મુકેશ અંબાણી કેટલો પગાર લે છે? નવા રિપોર્ટમાં થયો ખુલાસો
રક્ષાબંધન પર આકાશ-અનંત અંબાણી બહેન ઈશાને આપે છે સૌથી મોંઘી ગિફ્ટ