મુકેશ અંબાણીએ આ વ્યક્તિને ગીફ્ટ કર્યું 1500 કરોડનું ઘર, રિલાયંસમાં કરે છે કામ

Arrow

Photos from Social media

રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ હાલમાં જ પોતાના એક જુના કર્મચારી માટે રૂ. 1500 કરોડનું ઘર ખરીદ્યું છે

Arrow

રિલાયંસમાં વર્ષોથી કામ કરી રહેલા મનોજ મોદીને મુકેશ અંબાણીએ 22 માળની ઈમારત ગીફ્ટ કરી છે.

Arrow

અંબાણીના રાઈટ હેંડ મનાતા મનોજ મોદી શરૂઆતથી લઈ અત્યાર સુધી કંપની સાથે છે.

Arrow

મનોજ મોદીને લોકો અંબાણીના સૌથી નજીકના કર્મચારી તરીકે જાણે છે.

Arrow

રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણી સાથે સાથે હવે તેમના પુત્ર આકાશ, અનંત અને પુત્રી ઈશા અંબાણી પણ મનોજની દરેક વાત માને છે.

હવે અંબાણી પરિવારે મનોજ મોદીને કિમતી ગીફ્ટ આપ્યું છે. મનોજ મોદીને તેમણે મુંબઈના પોશ વિસ્તારમાં 22 માળની ઈમારત ગીફ્ટ કરી છે.

Arrow

અંબાણી પરિવારે મનોજ મોદી માટે મુંબઈના નેપિયન સી રોડમાં આ ઘર ખરીદ્યું છે. આ પ્રોપર્ટીનું નામ વૃંદાવન રાખ્યું છે.

Arrow

વર્ષ 1980થી મનોજ મોદી રિલાયંસ ઈંડસ્ટ્રીઝના સાથે છે, અંબાણી પરિવારના બાળકો મટે તે મેંટર તરીકે કામ કરે છે.

Arrow

મનોજ મોદી રિલાયંસ જીઓ અને રિટેલના ડિરેક્ટર છે. તે લાઈમલાઈટથી દૂર રહે છે. તે કોઈ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પણ નથી.

Arrow