રાજ્યને વધુ સમૃદ્ધ બનાવવા માટે  5 વર્ષનો 'રોડમેપ' નાણાં મંત્રીએ બજેટમાં કર્યો રજૂ

Arrow

 ગુજરાતના વિકાસના આ છે 5 વિકાસ સ્તંભ

Arrow

ગરીબ અને જરૂરિયાતમંદ માટે 5580 કરોડની જોગવાઈ

Arrow

માનવસંસાધન વિકાસ માટે પાંચ વર્ષમાં 4 લાખ કરોડનો ખર્ચ

Arrow

આંતરમાળખાકીય સવલતો ઉભી કરવા 5 વર્ષમાં 5 લાખ કરોડનો ખર્ચ

Arrow

કૃષિ ઉધોગની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે 5 વર્ષમાં 2 લાખ કરોડનો ખર્ચ

Arrow

ગ્રીન ગ્રોથ માટે 5 વર્ષમાં 2 લાખ કરોડોનો ખર્ચ

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો