મહેલને પણ ટક્કર આપે તેવો છે મુકેશ અંબાણીનો દુબઈવાળો બંગલો, કિંમત જાણીને ચોંકી જશો
ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનું મુંબઈવાળું ઘર Antilia તો તમે જોયું જ હશે.
પરંતુ શું તમે મુકેશ અંબાણીનો દુબઈવાળો બંગલો જોયો છે, જે કોઈ રાજમહેલને પણ ટક્કર મારે તેવો વૈભવી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું આ ઘર દુબઈના પામ જુમેરાહ બીચ પર બનેલું છે.
બ્લૂમબર્ગ મુજબ, તેની કિંમત 80 મિલિયન ડોલર (6,57,40,72,000 રૂપિયા) બતાવાય છે.
આ બંગલો મુકેશ અંબાણીએ પોતાના નાના દીકરા અનંત અંબાણી માટે પાછલા વર્ષે ખરીદ્યો હતો.
દુબઈની સૌથી મોંઘી પ્રોપર્ટીમાં સામેલ આ બંગલે દરિયા કાંઠે હથેળી આકારના કૃત્રિમ દ્વીપસમુહના ઉત્તરીભાગમાં સ્થિત છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
આવી રહી છે મારુતિની ઈલેક્ટ્રિક કાર! સિંગલ ચાર્જમાં 500KM દોડશે
Nexon EVની ટક્કરમાં આવી રહી છે ઈલેક્ટ્રિક કાર! 11 સપ્ટેમ્બરે થશે લોન્ચ
મુકેશ અંબાણી કેટલો પગાર લે છે? નવા રિપોર્ટમાં થયો ખુલાસો
136KM ની રેન્જ... ધાંસૂ ફીચર્સ! Chetak ઈલેક્ટ્રિક સ્કૂટર નવા અવતારમાં લોન્ચ