150 કરોડનું ઘર... પ્રાઈવેટ જેટ અને ફરારી, આ છે રતન ટાટાની સૌથી મોંઘી વસ્તુઓ
રતત ટાટા દેશની સૌથી જૂની બિઝનેસ ફેમિલીમાંથી આવે છે અને લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે.
દેશમાં મીઠાના પેકેટથી લઈને વિમાનમાં મુસાફરી કરવા સુધી તમને ટાટાનું જ નામ નજરમાં આવશે.
દેશના મોટા દાનવીરોમાં સામેલ રતન ટાટા પાસે એક-એકથી ચઢિયાતી લક્ઝરી વસ્તુઓ છે.
આ લિસ્ટમાં સૌથી પહેલા મુંબઈમાં સ્થિત તેમના 14000 વર્ગ ફૂટમાં ફેલાયેલા ઘરનું નામ છે. જેની કિંમત 150 કરોડ છે.
ઉપરાંત રતન ટાટા પાસે ડસોલ્ટ ફાલ્કન 2000 પ્રાઈવેટ જેટ પણ છે. તેની કિંમત 224 કરોડ છે.
રતન ટાટાના કાર કલેક્શનમાં 3.45 કરોડની ફરારી કેલિફોર્નિયા સામેલ છે.
સાથે તેમની પાસે માસેરાતી ક્વાટ્રોપોર્ટે (2 કરોડ) અને મર્સિડીઝ બેન્ઝ 2 ક્લાસ (1.62) કરોડ પણ છે.
NEXT:
IPLથી ધોનીને બમ્પર કમાણી! એક મેચની ફી જાણીને દંગ રહી જશો
Related Stories
Nexon EVની ટક્કરમાં આવી રહી છે ઈલેક્ટ્રિક કાર! 11 સપ્ટેમ્બરે થશે લોન્ચ
541 KM રેન્જ... 15 મિનિટમાં ચાર્જ! માર્કેટમાં આવી રહી છે 7-સીટર ઈલેક્ટ્રિક SUV
મુકેશ અંબાણી કેટલો પગાર લે છે? નવા રિપોર્ટમાં થયો ખુલાસો
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?