73 વર્ષની ઉંમર... 2 લાખ કરોડની સંપત્તિ, આ છે દેશની સૌથી અમીર મહિલા
ભારતીય અમીરોની વાત થાય ત્યારે સૌથી પહેલા અંબાણી-અદાણીનું નામ જ હોઠ પર આવે છે.
પરંતુ દેશની મહિલા ઉદ્યોગપતિ પણ ધનિકોની રેસમાં ઝડપથી આગળ વધી રહી છે અને અબજપતિઓને ટક્કર આપી રહી છે.
અમે વાત કરી રહ્યા છીએ દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદલની, જે OP જિંદાલ ગ્રુપની કમાન સંભાળે છે.
દેશના ધનિકોની યાદીમાં 73 વર્ષના મહિલા ઉદ્યોગપતિનું નામ અંબાણી, અદાણી અને શિવ નાદર બાદ ચોથા ક્રમે છે.
Forbe's મુજબ, સાવિત્રી જિંદલ 23.9 અબજ ડોલરની નેટવર્થ સાથે ભારતની ચોથી સૌથી અમીર વ્યક્તિ છે.
ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો બિઝનેસવૂમન સાવિત્રી જિંદલની સંપત્તિ 1,98,840 કરોડ થાય છે.
ઘરમાં કેવી રીતે રહે છે ઉર્ફી? બોલી- 3BHK લીધું છે, કપડા વગર જ ફરું છું
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
iPhone 16 લોન્ચ થતા પહેલા iPhone 15 Plus પર મોટું ડિસ્કાઉન્ટ, હવે કેટલી છે કિંમત?
આવી રહી છે મારુતિની ઈલેક્ટ્રિક કાર! સિંગલ ચાર્જમાં 500KM દોડશે
541 KM રેન્જ... 15 મિનિટમાં ચાર્જ! માર્કેટમાં આવી રહી છે 7-સીટર ઈલેક્ટ્રિક SUV
રક્ષાબંધન પર આકાશ-અનંત અંબાણી બહેન ઈશાને આપે છે સૌથી મોંઘી ગિફ્ટ