IPL બાદ કાવ્યા મારને 7763 કરોડ રૂપિયા કમાઈ લીધા
કાવ્યા મારન તમિલનાડુના પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી બિઝનેસ અને રાજકીય પરિવારની દીકરી છે.
તેમનો જન્મ 6 ઓગસ્ટ 1992ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેમના પિતા કલાનિતિ મારન છે, જેઓ સન ટીવી નેટવર્કના માલિક છે.
સન ટીવી એક મોટી મીડિયા કંપની છે અને તેની પાસે 33થી વધુ પ્રાદેશિક ચેનલો છે. મીડિયા ઉપરાંત સન ગ્રુપ અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ બિઝનેસ કરે છે.
કાવ્યા મારન સનરાઈઝર્સ હૈદરાબાદના (SRH)ના CEO છે. IPL 2024માં SRHની ટીમે કોલકાતાની સામે ફાઈનલ મેચ રમી હતી, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદ હારી ગઈ હતી.
IPL ફાઈનલ એટલે કે 26 મે બાદથી તેમની કંપની સન ટીવી નેટવર્કના શેરમાં 31 ટકાની તેજી આવી છે.
આ દરમિયાન સન ટીવી નેટવર્કની માર્કેટ કેપમાં 7,763.46 કરોડ રૂપિયાનો વધારો જોવા મળી ચૂક્યો છે.
શુક્રવારે સન ટીવી નટેવર્ક કંપનીનો શેર રેકોર્ડ લેવલ 833.40 રૂપિયાની સાથે રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો.
ચહેરા માટે બેસ્ટ છે બ્લેક ટી, આ રીતે લગાવો
Related Stories
જૂની કાર SCRAP કરાવવા અને નવી કાર ખરીદવા પર કેટલું ડિસ્કાઉન્ટ મળે? જાણો વિગતો
541 KM રેન્જ... 15 મિનિટમાં ચાર્જ! માર્કેટમાં આવી રહી છે 7-સીટર ઈલેક્ટ્રિક SUV
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?
રક્ષાબંધન પર આકાશ-અનંત અંબાણી બહેન ઈશાને આપે છે સૌથી મોંઘી ગિફ્ટ