દિલ્હીમાં G-20 સમિટ પર ભારત કેટલો ખર્ચ કરી રહ્યું છે? જાણો

જી-20 સમિટ માટે કેન્દ્ર સરકાર દિલ્હીના બ્યૂટીફિકેશન પર રૂ.4064 કરોડનો ખર્ચ કરી રહી છે.

દિલ્હીમાં 125 ફૂવારા અને 70 મોટા સ્ટેચ્યૂ જુદા જુદા સ્થળોએ મૂકવામાં આવ્યા છે.

આ સાથે 8 દેશોમાંથી 1 લાખ ફૂલોના છોડ લવાયા છે. તેમાં માત્ર દિલ્હી 2000 વૃક્ષો અને 43 લાખ છોડ દુનિયાભરથી લવાયા છે.

દિલ્હી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 60 કરોડ, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટે 45 અને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ 18 કરોડ ખર્ચ્યા છે.

આ સાથે સરકારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી પ્રગતિ મેદાન સુધીના રોડ પર 22 કરોડ ખર્ચ કર્યા છે.

દુનિયાભરથી આવેલા નેતાઓ 25 હોટલમાં રોકાશે, જેમાં ITC મોર્યમાં બાઈડેન રોકાશે તે રૂમનું ભાડું 8 લાખ છે. 

'દાદાજીનું પેન્ટ પહેર્યું છે' ઉર્ફી જાવેદ ફરી વિચિત્ર ડ્રેસ પહેરીને આવતા પબ્લિકે ઉડાવી મજાક

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો