જાણો Gujarat Budget 2023ની ખાસ બાબતો

Arrow

Author- Urvish Patel

નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું

Arrow

આગામી એક વર્ષ માટે ગુજરાતનું 3 લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ

Arrow

દેશના જીડીપીમાં ગુજરાતનો 8.36 ટકાનો ફાળોઃ કનુ દેસાઈ

Arrow

બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો, ગત વર્ષ કરતા 57053 કરોડનો વધારો

Arrow

શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફળવાયું, બીજા નંબરે  ખેડૂત અને કૃષિને પ્રાધાન્ય

Arrow

શિક્ષણ માટે 43,651 કરોડની બજેટ 2023-24માં ફાળવણી

Arrow

બજેટ પોથીમાં ગુજરાતના મુખ્ય ક્ષેત્રોના પ્રતિકોને અપાયું સ્થાન

Arrow

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15,182 કરોડની ફાળવણી

Arrow

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડની જોગવાઇ

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો