જાણો કેવો રહ્યો બજેટ સત્રનો પ્રથમ દિવસ 

Arrow

આજે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની થઈ શરૂઆત

Arrow

સત્ર શરૂ થતાં પહેલા, અધ્યક્ષ શંકર ચૌધરીએ જાતે કરી વિધાનસભા પરિસરની સફાઇ

Arrow

રાજ્યપાલના સંબોધનમાં વિપક્ષો સહિત તમામ સભ્યોએ આપ્યો સહયોગ

Arrow

પેપરલીક કાયદાને લઈને કોંગ્રેસે પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ

Arrow

વિધાનસભામાં રજૂ થયું ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023

Arrow

અર્જુન મોઢવાડિયાએ કહ્યું,સરકાર ફુટેલી છે એના કારણે પેપરો ફુટે છે,આજે મૂકવામાં આવેલ બિલ પણ ભૂલભરેલું

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો