એલન મસ્કની પૂર્વ પત્નીએ કરી સગાઈ, ટ્વિટર પર શેર કર્યા ફોટા

Arrow

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની પૂર્વ પત્નીએ અભિનેતા થોમસ બ્રોડી સાથે સગાઈ કરી લીધી છે.

Arrow

37 વર્ષીય તલુલાહ રિલેએ ટ્વિટર પર સગાઈની જાહેરાત કરી હતી. જે બાદ ટ્વિટરના માલિક એલન મસ્કે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Arrow

અભિનેત્રી રિલેએ પોતાના ટ્વીટમાં લખ્યું- જાહેર કરતાં ઘણો આનંદ થાય છે કે બે વર્ષની ડેટિંગ પછી થોમસ બ્રોડી અને મેં સગાઈ કરી છે તે જાહેર કરતાં ઘણો આનંદ થાય છે.

Arrow

 પોતાની પૂર્વ પત્નીના આ ટ્વીટ પરકમેન્ટ કરતા મસ્કે લખ્યું- અભિનંદન. આ સાથે તેણે હાર્ટ ઈમોજી પણ શેર કરી હતી.

Arrow

 રિલે અને થોમસ ડીઝની પ્લસ સિરીઝ પિસ્તોલના સેટ પર મળ્યા હતા. ત્યારથી તેઓ ડેટિંગ કરી રહ્યા છે. હવે તેણે તેની સગાઈની જાહેરાત કરી છે.

Arrow

એલન અને રિલેના લગ્ન 2010માં થયા હતા. તેઓએ 2012માં છૂટાછેડા લીધા હતા. પરંતુ પછીના વર્ષે એટલે કે 2013માં તેઓએ ફરીથી લગ્ન કરી લીધા

Arrow

 જો કે, 2016 માં, એલન અને રિલે છૂટાછેડા લીધા પછી કાયમ માટે અલગ થઈ ગયા. હવે રિલે બ્રિટિશ એક્ટર થોમસને પોતાનો લાઈફ પાર્ટનર બનાવવા જઈ રહી છે.

Arrow