એલન મસ્ક બનાવશે તમામ લોકોને માલામાલ, હવે ટ્વિટ કરવાના મળશે પૈસા

Arrow

એલન મસ્ક ટ્વિટરમાં સતત બદલાવ લાવી રહ્યા છે ત્યારે હવે કંપની નવા ફીચર પર કામ કરી રહી છે.

Arrow

હવે ટ્વિટર યુઝરને પૈસા મળશે. હવે યુઝરને પોતાના કન્ટેન્ટ માટે મળશે પૈસા

Arrow

કંપની સ્પેસિફિક કન્ટેન્ટ માટે સબસ્ક્રિપ્શન ફીચર પર કામ કરી રહી છે. જેમાં યુઝર 4000 કેરેકટર સુધીનું લખાણ કરી શકશે.

Arrow

આ નવા ફીચરથી યુઝર્સને   ફોલોવર્સ પાસેથી પૈસા કમાવવામાં સરળતા રહેશે.

Arrow

મસ્કે કહ્યું કે, કોઈ પણ કન્ટેન્ટ ટ્વિટર પર પોસ્ટ કરી શકો છો. આ ઉપરાંત યુઝર ખાસ કન્ટેન્ટ માટે ચાર્જ પણ લઈ શકે છે.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો