Screenshot 2024 03 29 171653

Ananya Birla: એવી મહિલા સિંગર કે જેની નેટવર્થ 1 લાખ કરોડથી વધુ

29 MAR 2024

image
Screenshot 2024 03 29 171711

કુમાર મંગલમની સૌથી મોટી પુત્રી Ananya Birla ટોચના અમીરમાં સામેલ છે

Screenshot 2024 03 29 171314

અનન્યા બિરલાએ ગાયિકામાં પોતાનું કેરિયર બનાવ્યુ, જોકે તેણી સાથે 2 કંપનીના સંસ્થાપક અને સીઇઓ પણ છે

Screenshot 2024 03 29 171729

સિંગર અને બિઝનેસમેન અનન્યા બિરલા લો ઇનકમ ફેમિલી અને ગ્રામીણ મહિલાઓને વ્યસાય શરૂ કરવામાં મદદ કરે છે

ફોર્બ્સના રિપોર્ટ 2023 ના અનુસાર અનન્યાના પિતા કુમાર મંગલમ બિરલા ભારત નવમા સૌથી અમીર વ્યક્તિ છે

તેના પિતાની જેમ અનન્યા બિરલાની નેટ વર્થ પણ ખૂબ ઊંચી છે, જો આંકડામાં વાત કરવામાં આવે તો લગભગ 13 બિલિયન ડોલર છે

અનન્યા બિરલાના ગીતની વાત કરવામાં આવે તો 'લિવિન' ધ લાઈફ' અને 'હોલ્ડ ઓન' સહિતના ઘણા લોકપ્રિય ગીતો રિલીઝ કર્યા છે

તેણીએ અનન્યા બિરલા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે

જે ભારતમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા અને માનસિક સ્વાસ્થ્ય પહેલને સમર્થન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે