અદાણી ગ્રૂપના શેરોમાં આજે ઉછાળો આવ્યો, સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 10 લાખ કરોડથી ઉપર વધ્યું

Arrow

હિંડનબર્ગ રિપોર્ટ પછી અદાણી ગ્રૂપના શેરો જે નીચા સ્તરે પહોંચ્યા હતા, તેમાંથી કેટલા રિકવર થયા, તેના પર એક નજર કરીએ.

Arrow

અદાણી એન્ટરપ્રાઇઝ હિંડનબર્ગ રિપોર્ટ પછીનો લો: રૂ. 1017.10, આજની બંધ કિંમત રૂ: 2,639.95 (Dt. 23/5/23)

Arrow

અદાણી ગ્રીન એનર્જી હિંડનબર્ગ રિપોર્ટ પછીનો લો: રૂ. 439.35, આજની બંધ કિંમત રૂ: 988.80  (Dt. 23/5/23)

Arrow

અદાણી પાવર હિંડનબર્ગ રિપોર્ટ પછીનો લો: રૂ. 132.55, આજની બંધ કિંમત રૂ: 260.25 (Dt. 23/5/23)

Arrow

અદાણી પોર્ટ્સ હિંડનબર્ગ રિપોર્ટ પછીનો લો: રૂ. 394.95, આજની બંધ કિંમત રૂ: 735.00 (Dt. 23/5/23)

Arrow

અદાણી વીલમર હિંડનબર્ગ રિપોર્ટ પછીનો લો: રૂ. 327, આજની બંધ કિંમત રૂ: 488.70 (Dt. 23/5/23)

Arrow

અદાણી ટ્રાન્સમિશન હિંડનબર્ગ રિપોર્ટ પછીનો લો: રૂ. 630, આજની બંધ કિંમત રૂ: 868.00 (Dt. 23/5/23)

Arrow

અદાણી ટોટલ ગેસ હિંડનબર્ગ રિપોર્ટ પછીનો લો: રૂ. 633.35, આજની બંધ કિંમત રૂ: 758.60  (Dt. 23/5/23)

Arrow