અદાણીએ કેવી રીતે વેચી દીધા બે કંપનીના શેર? 1 અબજ ડોલરમાં ડીલ!
Arrow
ગૌતમ અદાણીના નેતૃત્વ વાળા અદાણી ગ્રુપે બે કંપનીઓના શેર વેચી દીધા છે.
Arrow
આ બંને કંપનીઓના શેર બ્લોક ડીલના દ્વારા 1 અબજ $ અથવા 8300 કરોડ રૂપિયામાં
થઈ છે.
Arrow
જે કંપનીઓના સ્ટોક્સ વેચવામાં આવ્યા, તેમાં ફ્લૈગશિપ ફ્રમ અદાણી એંટરપ્રાઈ
ઝ અને અદાણી ગ્રીન શામેલ છે.
Arrow
US સ્થિત ઈન્વેસ્ટમેન્ટ ફર્મ GQG Partners સહિત અન્ય રોકાણકારોએ આ શેર ખરી
દ્યા છે.
Arrow
આપને જણાવી દઈએ કે GQG Partnersનું અદાણીના શેરોમાં આ ત્રીજુ રોકાણ છે. આ
પહેલા માર્ચ અને મેમાં કંપનીએ ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું.
Arrow
માર્ચમાં GQG Partnersના રાજીવ જૈને અદાણી ફર્મસમાં 15446 કરોડનું રોકાણ ક
ર્યું હતું પછી મેમાં તેને 10 ટકા વધાર્યું હતું.
Arrow
આ બ્લોક ડીલ દ્વારા અદાણી એન્ટ.ના 1.8 કરોડ રૂપિયાના શેર વેચાયા છે. જે 1.
6 ટકા હિસ્સેદારી થાય છે.
Arrow
ત્યાં જ અદાણી ગ્રીનના 3.52 કરોડ શેરોની ડીલ કરવામાં આવી છે, આ આંકડો કંપન
ીમાં 2.2 ટકાની હિસ્સેદારી બનાવે છે.
Arrow
જોકે બુધવારે થયેલી આ બ્લોક ડીલમાં GQG ના ઉપરાંત અન્ય રોકાણકારો અંગે હાલ
ખુલાસો થયો નથી.
Arrow
જ્હાન્વી કપૂરે જંગલમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ - ગુજરાત તક
Related Stories
જૂની કાર SCRAP કરાવવા અને નવી કાર ખરીદવા પર કેટલું ડિસ્કાઉન્ટ મળે? જાણો વિગતો
Nexon EVની ટક્કરમાં આવી રહી છે ઈલેક્ટ્રિક કાર! 11 સપ્ટેમ્બરે થશે લોન્ચ
541 KM રેન્જ... 15 મિનિટમાં ચાર્જ! માર્કેટમાં આવી રહી છે 7-સીટર ઈલેક્ટ્રિક SUV
મુકેશ અંબાણી કેટલો પગાર લે છે? નવા રિપોર્ટમાં થયો ખુલાસો