Congress ના વધુ એક નેતાએ ગુજરાત ની બીજેપી સરકાર પર ચૈતર વસાવા મુદ્દે આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના અગ્રણી નેતા અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ ગુજરાત તક સાથે એક્સક્લુઝીવ મુલાકાતમાં શું કહ્યુ જુઓ..
Naran Rathva controversial Statement on MLA Chaitar Vasava