Amreli માં BJP ના જ મહિલા નેતાની હત્યા બાદ લોકોએ કહ્યું નેતા સુરક્ષિત નથી, તો અમારું શું?
અમરેલીને યાદ આવી રહ્યા એ અધિકારી જેણે એક સમયે અમરેલીમાં એવી શાંતિ સ્થાપી દીધી હતી કે આવારા અને લુખ્ખા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.. કોણ છે એ અધિકારી જાણો આ રિપોર્ટમાં