વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ અમદાવાદમાં આવેલા સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી અને વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું.